Results for Relegian story

The lock of Nilambaug - bhavanagar state એક કરુણ પ્રસંગ કૃષ્ણ કુમાર સિંહજી

July 04, 2018

નિલમબાગ નું તાળું-: મુબારક
The lock of Nilambaug

એક ઊંચા પડછંદ અને જેની આંખમાં ખુમારી છે તેવા પડછંદ યુવાનને ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં કાનમાં શબ્દો અથડાયા-
ગામડા નાં ડુંગર માં બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને જોઈને તેની સામે આદરથી પ્રણામ કરીને ઉભો હતો---

ઝવેરી જેમ સાચા મોતીને પારખી લે, તેમ ભાવનગર મહારાજા અે યુવાન તરફ જોયું.
“શું નામ છે તારું?”
રાજાએ પુછ્યું.
“મુબારક, અન્નદાતા..
” ગરીબ જવાને નમ્રતાથી જવાબ આપ્યો.

“ભાવનગર માટે કામ કરીશ ?”
“જરૂર મહારાજ, કેમ નહી!”

“તો ચાલ, બેસીજા બગીમાં..”, શાહીબગીનાં દરવાજા ખુલ્યા. ”માફ કરજો મહારાજ, પરંતુ અત્યારે આ બીજાની બકરીઓ ચરાવું છું, એ એના માલીકને સોંપતો આવું
.” યુવાન બોલ્યો.
“હું નિલમબાગ પાસે તારી રાહ જોઈશ.”
,મહારાજા ત્યાંથી ચાલી નેકળ્યા. અઢાર સો પાદર નાં ધણિ મહારાજા એક મુસ્લીમ યુવકની રાહ જોતા નિલમબાગના દરવાજા પાસે ઉભા છે.
ત્યાં મુબારક આવ્યો
“હુકમ સરકાર..”.
“આ નિલમબાગની રખેવાળી કરી શકીશ ?
” રાજાએ પુછ્યું.
મુબારકે પુરા આત્મવિશ્વાસ સાથે ઉત્તર વળ્યો, “જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી !”

નિલમબાગની રખેવાળીનું કામ મુબારકને સોંપાયું.
થોડા સમયમાં તો મુબારકની ધાક એવી પ્રસરી, કે મુબારકની ઈઝાજત વગર ત્યાં પાંદડું પણ ના ચાલે....
તેનું કામ જોઈ રાજાએ તિજોરીની ચાવીઓ પણ મુબારકના હવાલે કરી. રાજાએ તેને તિજોરીની પુરી જવાબદારીઓ સોંપી.
ત્યાં સુધી કે,
રાણી ને પણ ઘરેણા જોઈતા હોય, તો મુબારક દ્વારા જ લઈ શકે.

એક વખત રાણીને કોઈ પ્રસંગ માટે પોતાના કિમતી હારની જરૂર પડી. મુબારકને બોલાવયો, અને હાર લેવાયો.
મહારાણી પ્રસંગ પતાવી પાછા આવ્યાં.
અને હાર ગળામાં જ રહેવા દીધો. પણ એ રાત્રે રાણીને નિંદર ન આવી. તેઓ પુસ્તક ખોલી વાંચવા લાગ્યા. થોડી વારમાં રાણીની આંખો ઘેરાવા લાગી.
રાણી હાર કાઢી પુસ્તકમાં મુકી સુઇ ગયા, અને ભુલી ગયા કે પુસ્તકમાં તેમણે હાર રાખેલો છે,
અને પુસ્તકને તેના સ્થાને રાખી દીધું.

સમય જતાં ફરીથી હારની જરૂર પડી. તિજોરી ખોલાવી, પણ હાર મળ્યો નહી. રાણીએ રાજાને વાત કરી. રાજાએ તુરંત જ મુબારકને બોલાવ્યો,
“મુબારક ! ચાવીઓ ક્યાંય રહી ગઈ છે ?
” “હું મારા પ્રાણ ક્યાં મુકી શકું મહારાજ !”
મુબારકે આશ્ચર્યથી પુછ્યું
“પણ કેમ મહારાજ એમ પુછો’છો?”

“તિજોરી માંથી રાણીનો હાર ગાયબ છે”,
રાજાએ મુબારકને માંડીને વાત કરી. એજ ઘડીએ મુબારક તેનાં ખભ્ભેથી રૂમાલ જમીન પર પાથરી,
તેના પર ઉભો રહી,
હાથ જોડીને બોલ્યો,
”મહારાજ મને એ હાર વિષે કઈંજ ખબર નથી.
” મુબારક તેમનો વફાદાર હતો, રાજાએ તેના પર વિશ્વાસ કર્યો.

પરંતુ, રાજાએ કૌતુકથી પુછ્યું ”આ વાતતો તું એમ - નેમ બોલી શકતો હતો,
એમા આ રૂમાલ પર ઉભા રહીને બોલવાની શી જરૂર ?
” “આ રૂમાલ હું પાંચ વખત પાથરું છું, અને આ રૂમાલ પર ઉભીને માત્ર ખૂદાને બંદગી કરું છું.
આજે હું બોલું છું કે મે એ હાર નથી લીધો એનો આ પુરાવો છે…!!!”
સમય જતાં રાણીને પુસ્તક માંથી હાર મળે છે. રાજા મુબારકને કહે,

“ભાઈ અમને માફ કરજે,
હાર મળી ગયો છે.”
ત્યારે મુબારક ચાવીનાં જૂડાે રાજા સામે ધરી માત્ર એટલું બોલે છે, “મહારાજ હું મારું પેટ બીજેથી ભરી લઇશ,
હવે આ જૂડા સાચવો.
આ હારની રાહે જ હું અહીં હતો. હવે મારાથી અહીં કામ ન થાય. આજ હાર પુસ્તકમાં મુકયો ને કાલ ક્યાંક બીજે મુકાય;
તે’દી મુબારકનાં ખોળિયા માંથી પ્રાણ મુકાય જાઇ મહારાજ
મારાથી આ સહન નઈ થાય.” ત્યારે ભાવનગર મહારાજા એટલું જ બોલ્યા,
“બેટા, હવે પ્રાણ મુકાય પણ મુબારકને ના મુકાય !”
ને મુબારકે અંતિમ શ્વાસ સુધી
ભાવનગર રાજની સેવા કરી.

એક વાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નિલમબાગનાં દરવાજે મુબારકનો ખાટલો ખાલી જોઈ મહારાજે પૂછવ્યું,
“મુબારક ક્યાં છે ?
કેમ દેખાતો નથી ?
” સામેથી જવાબ આવ્યો, “મહારાજ હવે મુબારક ક્યારેય નહી દેખાય ! એ તો આ ફાની દુનીયા છોડીને નીકળી ગ્યો છે.”

મહારાજા પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા
“આજ દરબાર નહી ભારાય અને રાણીને ક’ઈદો કે આજ હું મહેલમાં જમવાં નહીં આવું....
આજ મારે મુબારકના જનાજાને કાંધ આપવા જાવું છે.”

રાજા જનાજા ની રાહે ઉભા છે. ઘણી રાહ જોયા પછી પણ જનાજો ન નિકળ્યો.
રાજાએ હુકમ કર્યો,
તપાસ કરાવો જનાજો કેમ ન નિકળ્યો ?
“મહારાજ મુબારકના ઘરે એક ખુણામાં મુબારકની બીબી રડે છે. અને બીજાં ખુણામાં તેના બળકો; મુબારક માટે કફન નથી. કફન વગર જનાજો કેમ નીકળે !”

“કેમ ?
ભાવનગર પગાર આપતુ’તું એનું શું થયું ?
શું એને કોઈ વ્યસન હતું ?”

“હા મહારાજ!
એને વ્યસન હતું, જ્યારે ઘરે જાય ત્યારે રસ્તામાં જેટલાં સાધુ-સંતો-ફકીરો મળે એમને થોડું-થોડું આપતો જાય. ઘરે પહોંચે ત્યાં રાતી પાઈ પણ ના વધે.”

આ સાંભળી કૃષ્ણકુમારસિંહજીએ નમ... આંખે મુબારકનો જનાજો તૈયાર કરાવ્યો....
અને પોતાની પાઘડી ઉતારી માથે રૂમાલ બાંધીને પ્રાર્થના કરી “ઈસ્લામનાં નિયમ પ્રમાણે તમે કાંધ બદલતાં રહો છો,
પણ આજ મારી તમને વિનંતી છે કે ત્રણ કાંધ બદલજો,
પણ આ એક કાંધ તો હું નહીંજ બદલાવું!”
ને મહારાજાએ છેક કબરસ્તાન સુધી મુબારકનાં જનાજાને કાંધ આપી....

અંતે દફનાવતી વખતે મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીના હાથ માંથી ધુળ અને આંખ માંથી આંસુ પડતા રહ્યાં.....
“બેટા મુબારક,
મને માને માફ કરજે,
મે સાચા મોતીને ઓળખવામાં થાપ ખાધી..!”

મારા નિલમબાગ પેલેસ નિ ચાવીનો ઝૂડો સાચવનાર મુબારક
અને ખરા હૃદયની ભાવવંદના

ભાવનગર મહારાજા
સર કુમાર સિંહજીએ પાછળથી તેમના વારસદારોને નિલમબાગ માં નોકરીએ પણ રાખયા અને જમીન પણ આપિ-

*ધ કિઁ ઓફ નિલમબાગ*

સંકલન :
અજીતસિંહ વાજા
The lock of Nilambaug - bhavanagar state એક કરુણ પ્રસંગ કૃષ્ણ કુમાર સિંહજી The lock of Nilambaug - bhavanagar state એક કરુણ પ્રસંગ કૃષ્ણ કુમાર સિંહજી Reviewed by Gkonly.info on July 04, 2018 Rating: 5

Very nice line जरुर पढ़ें

July 02, 2018
जरूर पढें plz 👌 very nice line

Very nice line
Very nice line


🌹एक दिन चिड़िया बोली - मुझे छोड़ कर कभी उड़ तो नहीं जाओगे❣

🌹चिड़ा ने कहा - उड़
जाऊं तो तुम पकड़ लेना.❣

🌹चिड़िया-मैं तुम्हें पकड़
तो सकती हूँ,
पर फिर पा तो नहीं सकती...❣

🌹यह सुन चिड़े की आँखों में आंसू आ गए और उसने अपने पंख तोड़ दिए और बोला अब हम
हमेशा साथ रहेंगे,❣

🌹लेकिन एक दिन जोर से तूफान आया,
चिड़िया उड़ने लगी तभी चिड़ा बोला तुम उड़
जाओ मैं नहीं उड़ सकता..❣

🌹चिड़िया- अच्छा अपना ख्याल रखना, कहकर
उड़ गई !❣

🌹जब तूफान थमा और चिड़िया वापस
आई तो उसने देखा की चिड़ा मर चुका था❣
❣और एक डाली पर लिखा था...❣

✍काश तुम एक बार तो कहती कि मैं तुम्हें नहीं छोड़ सकती""❣
🌹तो शायद मैं तूफ़ान आने से
पहले नहीं मरता❣ज़िन्दगी के पाँच सच ~
सच नं. 1 -:🌹
माँ के सिवा कोई वफादार नही हो सकता…!!!❣
────────────────────────
सच नं. 2 -:🌹
गरीब का कोई दोस्त नही हो सकता…!!❣
────────────────────────
सच नं. 3 -:🌹
आज भी लोग अच्छी सोच को नही,
अच्छी सूरत को तरजीह देते हैं…!!!❣
────────────────────────
सच नं. 4 -:🌹
इज्जत सिर्फ पैसे की है, इंसान की नही…!!!❣
────────────────────────
सच न. 5 -:🌹
जिस शख्स को अपना खास समझो….
अधिकतर वही शख्स दुख दर्द देता है…❣

🌹❣❣🌹
          गीता में लिखा है कि....... 

✍अगर कोई इन्सान
बहुत हंसता है , तो अंदर से वो बहुत अकेला है❣

🌹अगर कोई इन्सान बहुत सोता है , तो अंदर से
वो बहुत उदास है❣

✍अगर कोई इन्सान खुद को बहुत मजबूत दिखाता है और रोता नही , तो वो
अंदर से बहुत कमजोर है❣

✍अगर कोई जरा जरा सी
बात पर रो देता है तो वो बहुत मासूम और नाजुक दिल का है❣

✍अगर कोई हर बात पर
नाराज़ हो जाता है तो वो अंदर से बहुत अकेला
और जिन्दगी में प्यार की कमी महसूस करता है❣

🌹लोगों को समझने की कोशिश कीजिये ,जिन्दगी किसी का इंतज़ार नही करती ,❣
❣लोगों को एहसास कराइए की वो आप के लिए कितने खास है सर...❣

1🌹. अगर जींदगी मे कुछ पाना हो तो,,, तरीके बदलो....., ईरादे नही..❣

2🌹. जब सड़क पर बारात नाच रही हो तो हॉर्न मार-मार के परेशान ना हो...... गाडी से उतरकर थोड़ा नाच लें..., मन शान्त होगा।
टाइम तो उतना लगना ही है..❣

3🌹. इस कलयुग में रूपया चाहे कितना भी गिर जाए, इतना कभी नहीं गिर पायेगा, जितना रूपये के लिए इंसान गिर चूका है...❣

🌹❣सत्य वचन❣🌹

4🌹. रास्ते में अगर मंदिर देखो तो,,, प्रार्थना नहीं करो तो चलेगा . . पर रास्ते में एम्बुलेंस मिले तब प्रार्थना जरूर करना,,, शायद कोई
जिन्दगी बच जाये.....❣

5🌹. जिसके पास उम्मीद हैं, वो लाख बार हार के भी, नही हार सकता..❣

6🌹. बादाम खाने से उतनी अक्ल नहीं आती...
जितनी धोखा खाने से आती है...❣

7🌹. एक बहुत अच्छी बात जो जिन्दगी भर याद रखिये,,, आप का खुश रहना ही आप का बुरा चाहने वालों के लिए सबसे बड़ी सजा है....❣

8🌹. खुबसूरत लोग हमेशा अच्छे नहीं होते, अच्छे लोग हमेशा खूबसूरत नहीं होते...❣

9🌹. रिश्ते और रास्ते एक ही सिक्के के दो पहलु हैं... कभी रिश्ते निभाते निभाते रास्ते खो जाते हैं,,, और कभी रास्तो पर चलते चलते रिश्ते बन जाते हैं...❣

10🌹. बेहतरीन इंसान अपनी मीठी जुबान से ही जाना जाता है,,,, वरना अच्छी बातें तो दीवारों पर भी लिखी होती है...❣

11🌹. दुनिया में कोई काम "impossible" नहीं,,, बस होसला और मेहनत की जरूरत है...❣

🌷 अपने सभी दोस्तो को सेन्ड करे वरना ,🌷
🌷 🌷ये मेसेज आपके लिये फिजूल है
Very nice line जरुर पढ़ें Very nice line जरुर पढ़ें Reviewed by Gkonly.info on July 02, 2018 Rating: 5

Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki.

June 16, 2018

Jignesh Dada Biography

Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun
Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki.

Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun. Jignesh Dada is a Gujarati famous Narrator. He has portrayed the colors of devotion in today’s youth. Today’s youth likes their hymns. Nowadays, everyone’s mobile has the जिग्नेश दादा hymn. Nowadays, જીગનેશ દાદા hymns in Whatsapp and Facebook are showing great enthusiasm. Jignesh Dada now reigns in the heart of every Gujarati people. His live program comes in Lakshya TV. His hymns are becoming very viral. Everyone likes their program quite well. His live program is on all places in Gujarat.

Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun
Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki.

Jignesh Dada birthdate on March 25, 1986, in Keriya Chad, Amreli, Gujarat. His father’s name is Shankar Bhai. And their mother’s name is Jayaben. He has a lovely sister too.Biography


Real Name: Jignesh Thakar

Nickname: Jignesh Dada

Profession: Narrator, Psalm Singer, Artist and Live Event ProgramPersonal Life


Date of Birth: 25, March 1986

Age: 31 Years Complete and (32 year running)

Birthplace: Keriya Chad, Amreli, Gujarat, India

Nationality: Asian/Indian

Home-town: Keriya Chad, Amreli, Gujarat, India

Marital Status: Unmarried

Religion: Hinduism

Education: Not Know

School Name: Parekh & Mehta High School, Jafrabad, Gujarat, India

College Name: Saurashtra University, Rajkot, Gujarat, India

Singing Education: N/A

Primary Education: N/A

Debut By TV Show: LAKSHYA TV (Jignesh Dada Live Pogram)


Height, Weight, Physical Stats & Body Measurements

Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun
Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki.

Height In centimeter: 167 cm

In Inch: 5 feet,6 Inches

In meter: 1.67m

Weight In Kilogram: 57 kg

Pounds: 125.663 lbs

Body measurements: Not Know

Chest Size: Not Know

Waist Size: Not Know

Biceps Size: Not Know

Shoe Size: 8 (US)


Cloth size: N/A

Hair Color: Black

Eye Color: Black

Boday Shape: Strong

Looks: Cute and Smart

Family


Father: Shankarbhai

Mother: Jayaben

Brother: Not Know

Sister: One Sister

House Address: Rajhans Appartment, Sarthana Jakat Naka, Nana Varachha, Surat, Gujarat, IndiaRelationships


Girlfriends/Affairs: Not Know

Hobbies: New Activity, New Story

Jignesh Dada Net Worth

Car Collection: Not Know

Salary: 1 to 5 Lakh Per Program, Indian Rupees.

Net Worth: N/A

Indian Rupee: N/A
Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun

Jignesh Dada एक गुजराती प्रसिद्ध कथाकार है। उन्होंने आज के युवाओं में भक्ति के रंगों को चित्रित किया है। आज के युवाओं उनके भजन काफी पसंद करते है। आजकल, हर किसी के मोबाइल में जिग्नेश दादा का भजन है। आजकल, व्हाइटस्पेस और फेसबुक में जिग्नेश दादा के भजन बहुत उत्साह दिखा रहे हैं। जिग्नेश दादा अब हर गुजराती लोगों के दिल में शासन करते हैं। उनका लाइव कार्यक्रम लक्षद्वीप टीवी में आते है। उनके भजन बहुत वायरल बन रहे हैं। हर कोई अपने कार्यक्रम को अच्छी तरह से पसंद करता है। उनका लाइव कार्यक्रम गुजरात के सभी स्थानों पर है।

जिग्नेश दादा का जन्म २५ मार्च १९८६ में केरियाचाड गांव, अमरेली शहर, गुजरात में हुआ था। उनके पिता का नाम शंकर भाई है। और उनकी माता का नाम जयाबेन है। उनकी एक प्यारी छोटी बहन भी है। जिग्नेश दादा राजहंस अपार्टमेंट, सरथाणा जकात नाका, नाना वराछा, सूरत में रहते है। उनका लक्ष्य टीवी में लाइव कथा शाम नगर, सरथाणा जकात नका, नाना वराछा, सूरत में चल रहा है।

Aap jignesh dada ke most popular video bhi dekh sakte he aur use free me download bhi kar sakte he..

1 dwarikano nath maro raja ransod se.Jignesh dada ka ye popular song he.


Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki. Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki. Reviewed by Gkonly.info on June 16, 2018 Rating: 5

Therefore, Lord Krishna had not married Radha

March 19, 2018
Lord Krishna and Radha
Lord Krishna and Radha 
For This Reason Lord Krishna had not married Radha,

Know in Detail


Whenever it comes to love stories, its saga begins first with the story of Radhe Shyam. If you believe in old age, then when love emerges, then the love story of Lord Radha is told. This love story of Dwapar era is still going on.


 In other words, when the story of Radha and Shri Krishna is mentioned in the story, it is of course that this question arises in everyone's case that when Krishna loved Radha, why did he not marry her? Well, that many stories about this are available in our ancient myths.

What is said in the stories about the saga of both of them, today we are going to refer to him today through this report.

google

As you know, Lord Vishnu used to incarnate on earth again and again, when Vishnu took the Avatar, his wife Lakshmi would have been incarnated with him in some form of Avatar. When Vishnu incarnate as Ram, then Lakshmi had incarnated as Sita, when he became Sri Krishna, then Lakshmi took the form of Rukmani. It is said that Rukmini was born at King Bhishmat, but it is said that after birth, Pootana had tried to kill her like Krishna, After this, when Pootana was taking her away, then Rukmini started to increase her weight. Due to this, when Pooatana dropped her on the earth, then Rukmini fall on a lotus flower in a lake in Mathura.

After this, Vrushavaan, who was passing by there along with his wife and took that child and raised her like his own daughter, and after raising Rukmini, He changed her name to Radha from Rukmini.


After this you must have information of all about Radha and Krishna's Raslila. But Lord Krishna, who loves Radha, went away leaving Radha, but he thought that he would marry only her when he returns. But in the meantime, Rukmini's father Bhishmaat realized that Radha is his daughter and he took her along with him to Vidarbha state.

Vidarbh state was counted among the enemies of Krishna. Therefore, Bhishmaat is doing the same thing as Rukmini's marriage, but on this day, Krishna Rukmini, who kidnaps Radha aka Rukmini and makes her his wife.

According to thos story the Radha and the Rukmini were the same, so Radha and Krishna were not married.

This story is described in Mahabharata.

If you liked this article then please share it with your friends. Follow

Thanks for visiting by gkonly.info 
Therefore, Lord Krishna had not married Radha Therefore, Lord Krishna had not married Radha Reviewed by Gkonly.info on March 19, 2018 Rating: 5
Powered by Blogger.