Results for Thinking positive

2013 ની ભરતી - ફૂલ પગારમાં આવતા વિદ્યાસહાયક માટે લેટેસ્ટ પરિપત્ર

August 09, 2018
2013 ની ભરતી - ફૂલ પગારમાં આવતા વિદ્યાસહાયક માટે લેટેસ્ટ પરિપત્ર

કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બહાર પડેલ પરિપત્ર

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોડવા

કેવી રીતે દિવસો ગણવા

કપાત રજા કેવી રીતે ગણવી

પ્રસૂતિ કપાટ  કઈ રીતે ગણાવી

કઇ તારીખ થી પગાર ફુલ આપવો

આવી તમામ માહિતી એક પરિપત્ર માં આપેલ છે.

કુલ 4 page નો પરિપત્ર  વાંચવા નીચેની લિંક ઓપન કરો

# Full pagar information  
2013 ની ભરતી - ફૂલ પગારમાં આવતા વિદ્યાસહાયક માટે લેટેસ્ટ પરિપત્ર 2013 ની ભરતી - ફૂલ પગારમાં આવતા વિદ્યાસહાયક માટે લેટેસ્ટ પરિપત્ર Reviewed by Gkonly.info on August 09, 2018 Rating: 5

Jesal jadeja and sati toral (કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા )

July 07, 2018
કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા

Jesal jadeja and sati toral કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા


જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે નિકળી પડ્યો.

અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ.
સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.

આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી.ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો.

આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછીતો શોધખોળ ચાલી.
એટલામાં ઘોડીએ ફરીથી નાચ-કૂદ શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી. ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો.

કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા ઉંહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? ‘તો જા એ તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ? તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.

તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું. આ ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પાણી પીવડાવ્યું. ધ્રોળ(જામનગર જિલ્લો) નજીક આજે પણ જેસલ-તોરલનું સ્થાનક છે જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યુ. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે. એનામા જેસલને દૈવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.

જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે.

આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ-અંજાર એનું નિવાસસ્થાન હતું.અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતુ હતુ. જેસલ રાઉ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યુ હતુ પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટિયો સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો.

એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળીઉં એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. એનું તોરણ વિક્રમ સંવત ૧૦૬`માં કાઠી લોકોએ બાંધ્યુ હતુ. એ વાસનો ઝાંપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાડ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો.

એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી. તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો.
રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો.

એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતુ. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપાંરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્નમંડપ રચાયો. જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા.

કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. *‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’* એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનશે.
Jesal jadeja and sati toral (કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા ) Jesal jadeja and sati toral (કચ્છની ધરતીનો કાળો નાગ - જેસલ જાડેજા ) Reviewed by Gkonly.info on July 07, 2018 Rating: 5

सभी पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।

June 29, 2018
दोस्तों पुरुषों के मन में हमेशा से हीं ये सवाल बने रहते हैं की वो अपने लव पार्टनर को पूरी तरह से संतुष्ट करने में सछम हैं या नहीं। क्यों की इस दुनिया में जितने भी पुरुष हैं वो संभोग को ले कर अलग अलग राय रखते हैं। इसलिए हर किसी के मन में समय को लेकर चिंता बना रहता हैं। आज इसी संदर्भ में अमेरिका के नेशनल इंस्टीट्यूट और हेल्थ डिपार्ट्मेन्ट की और से किये गए एक शोध के अनुसार ये जानने की कोशिश करेंगे की अच्छा संभोग कितनी देर का होना चाहिए जो महिला और पुरुष दोनों के लिए ज़रूरी और अच्छा हो। तो आइये जानते हैं विस्तार से पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।

पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।
पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।

1 .अमेरिका के नेशनल इंस्टीट्यूट और हेल्थ डिपार्ट्मेन्ट की और से किये गए एक शोध में अमेरिका तथा कनाडा के कई डॉक्टर शामिल हुए और संभोग की सही अवधि के बारे में रोचक बातें बताई। इस शोध में शामिल डॉक्टरों का मानना था की पार्टनर के साथ संभोग की अवधि पार्टनर के मूड और प्यार पर निर्भर करता हैं।

2 .हांलाकि डॉक्टरों ने ये भी बताया की अगर आप अपने पार्टनर के साथ तीन मिनट तक संभोग करने में सछम हैं तो यह संभोग अच्छा माना जाता हैं। आपको चिंता करने की की कोई ज़रूरत नहीं हैं।लेकिन अगर आप तीन मिनट से पहले हीं स्खलित हो जाते हैं तो यह आपके लिए चिंता का विषय हो सकता हैं।

3 .इस शोध के दौरान डॉक्टर का इशारा साफ था की अगर आपके और आपके बीच पार्टनर के बीच गहरा प्रेम संबंध हैं तो ये आपके ऊपर निर्भर करता हैं की आपके लिए अच्छा संभोग कितनी देर का होनी चाहिए। ऐसे इस शोध में शामिल कनाडा के डॉक्टर कहते हैं की 3 से 7 मिनट का संभोग सामान्य श्रेणी का संभोग होता हैं।

4 .डॉक्टरों के टीम ने ये भी बात कहीं की संभोग की समय सीमा व्यक्ति के स्वास्थ पर भी निर्भर करता हैं। जिनका स्वास्थ अच्छा होता हैं और जो लोग शारीरिक रूप से फिट रहते हैं उनका समय सीमा 7 से 10 मिनट तक भी हो सकता हैं। लेकिन अगर इससे भी अधिक होता हैं तो ये भी इंसान के शरीर के लिए अच्छा साबित नहीं होता हैं।

5 .इस शोध में अमेरिका के नेशनल इंस्टीट्यूट और हेल्थ डिपार्ट्मेन्ट में हर उम्र के लगभग 876 लोगों को शामिल किया गया था और उन पर कई तरह के मेडिकल टेस्ट भी किये गए थे जिसके बाद डॉक्टरों की टीम ने संभोग के समय सीमा के लिए यह बात कहीं। लेकिन लोगों के मन में अभी भी यह सवाल बना रह गया की पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए।
सभी पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए। सभी पार्टनर के लिए अच्छा संभोग कितनी देर का होना चाहिए। Reviewed by Gkonly.info on June 29, 2018 Rating: 5

21 jun international yoga day babate maheshana jilla yog paripatra

June 18, 2018
21 jun international yoga day babate maheshana jilla yog paripatra.Yog day par aap kon kon  se yog karna he iske liye maheshana yoga committee ek list banaya he.

International Yoga Day is celebrated on the 21st of June each year. It was Prime Minister, Narendra Modi who gave the proposal to observe this day as International Yoga Day. Practicing yoga is one of the ways to grow into a better human being with a sharp mind, a good heart and a relaxed soul.
Yoga is known for its amazing health benefits. International Yoga Day, celebrated on the 21st of June each year ever since its inception in 2015, is a great effort to emphasize the importance of inculcating this ancient Indian art in our lives. Here are essays on International Yoga Day of varying lengths to help you with the topic in your exam. You can select any International Yoga Day essay as per your need.

Yog day par aap kon kon  se yog karna he iske liye maheshana yoga committee ek list banaya he.

Yoga ke list dekhane ke liye aap click kare..

1st latter click here.दुसरी images देखने के लिए 👇👇 
            2st latter click here .

21 jun international yoga day babate maheshana jilla yog paripatra 21 jun international yoga day babate maheshana jilla yog paripatra Reviewed by Gkonly.info on June 18, 2018 Rating: 5

Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki.

June 16, 2018

Jignesh Dada Biography

Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun
Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki.

Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun. Jignesh Dada is a Gujarati famous Narrator. He has portrayed the colors of devotion in today’s youth. Today’s youth likes their hymns. Nowadays, everyone’s mobile has the जिग्नेश दादा hymn. Nowadays, જીગનેશ દાદા hymns in Whatsapp and Facebook are showing great enthusiasm. Jignesh Dada now reigns in the heart of every Gujarati people. His live program comes in Lakshya TV. His hymns are becoming very viral. Everyone likes their program quite well. His live program is on all places in Gujarat.

Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun
Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki.

Jignesh Dada birthdate on March 25, 1986, in Keriya Chad, Amreli, Gujarat. His father’s name is Shankar Bhai. And their mother’s name is Jayaben. He has a lovely sister too.Biography


Real Name: Jignesh Thakar

Nickname: Jignesh Dada

Profession: Narrator, Psalm Singer, Artist and Live Event ProgramPersonal Life


Date of Birth: 25, March 1986

Age: 31 Years Complete and (32 year running)

Birthplace: Keriya Chad, Amreli, Gujarat, India

Nationality: Asian/Indian

Home-town: Keriya Chad, Amreli, Gujarat, India

Marital Status: Unmarried

Religion: Hinduism

Education: Not Know

School Name: Parekh & Mehta High School, Jafrabad, Gujarat, India

College Name: Saurashtra University, Rajkot, Gujarat, India

Singing Education: N/A

Primary Education: N/A

Debut By TV Show: LAKSHYA TV (Jignesh Dada Live Pogram)


Height, Weight, Physical Stats & Body Measurements

Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun
Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki.

Height In centimeter: 167 cm

In Inch: 5 feet,6 Inches

In meter: 1.67m

Weight In Kilogram: 57 kg

Pounds: 125.663 lbs

Body measurements: Not Know

Chest Size: Not Know

Waist Size: Not Know

Biceps Size: Not Know

Shoe Size: 8 (US)


Cloth size: N/A

Hair Color: Black

Eye Color: Black

Boday Shape: Strong

Looks: Cute and Smart

Family


Father: Shankarbhai

Mother: Jayaben

Brother: Not Know

Sister: One Sister

House Address: Rajhans Appartment, Sarthana Jakat Naka, Nana Varachha, Surat, Gujarat, IndiaRelationships


Girlfriends/Affairs: Not Know

Hobbies: New Activity, New Story

Jignesh Dada Net Worth

Car Collection: Not Know

Salary: 1 to 5 Lakh Per Program, Indian Rupees.

Net Worth: N/A

Indian Rupee: N/A
Jignesh Dada Age, Height, Biography, Girlfriend, Weight, Family, Photos, Wiki, Katha, Dhun

Jignesh Dada एक गुजराती प्रसिद्ध कथाकार है। उन्होंने आज के युवाओं में भक्ति के रंगों को चित्रित किया है। आज के युवाओं उनके भजन काफी पसंद करते है। आजकल, हर किसी के मोबाइल में जिग्नेश दादा का भजन है। आजकल, व्हाइटस्पेस और फेसबुक में जिग्नेश दादा के भजन बहुत उत्साह दिखा रहे हैं। जिग्नेश दादा अब हर गुजराती लोगों के दिल में शासन करते हैं। उनका लाइव कार्यक्रम लक्षद्वीप टीवी में आते है। उनके भजन बहुत वायरल बन रहे हैं। हर कोई अपने कार्यक्रम को अच्छी तरह से पसंद करता है। उनका लाइव कार्यक्रम गुजरात के सभी स्थानों पर है।

जिग्नेश दादा का जन्म २५ मार्च १९८६ में केरियाचाड गांव, अमरेली शहर, गुजरात में हुआ था। उनके पिता का नाम शंकर भाई है। और उनकी माता का नाम जयाबेन है। उनकी एक प्यारी छोटी बहन भी है। जिग्नेश दादा राजहंस अपार्टमेंट, सरथाणा जकात नाका, नाना वराछा, सूरत में रहते है। उनका लक्ष्य टीवी में लाइव कथा शाम नगर, सरथाणा जकात नका, नाना वराछा, सूरत में चल रहा है।

Aap jignesh dada ke most popular video bhi dekh sakte he aur use free me download bhi kar sakte he..

1 dwarikano nath maro raja ransod se.Jignesh dada ka ye popular song he.


Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki. Jignesh dada biigraphy, Age, Family, photos, katha, girlfriend and wiki. Reviewed by Gkonly.info on June 16, 2018 Rating: 5

3 ऐसी बातें - जो अपके जीवन को बेहतर बना सकती है।

April 05, 2018

हर कोई जीवन में सफल होना चाहता है। और इस दुनिया में सभी लोग सफलत चाहते हैं। लेकिन कुछ लोग ही सफल हो पाते हैं। आखिर ऐसा क्यों होता है कि कुछ लोग ही अपने जीवन में सफल हो पाते हैं। तो आज हम आपको 3 ऐसी बातें बतायेंगे। जिन पर अमल करके आप अपने जीवन को बेहतर बना सकते हैं, आइए जानते हैं...।


1. गलत धारणाएं :-

असफल इंसान के दिमाग में ही चलती रहती है कि अब आगे क्या होगा क्योंकि वह किसी भी कार्य को करने से पहले उसके रिजल्ट के बारे में सोच लेता है और वही पर उस पर नकारात्मकता हावी होने लगती है जिसकी वजह से उसे असफलताओं का सामना करना ही पड़ता है। यदि आप सफल होना चाहते हैं तो, इसके लिए आपको सबसे पहले अपने मन से ऐसी विचारधारा को निकालना होगा। आप हमेशा सकारात्मक सोचे अच्छा सोचें। आप सही सोच के साथ काम स्टार्ट करेंगे तो सब कुछ अच्छा ही होगा।

         ✔  IPL में लीगल तरीके से आप भी कमा सकते है लाखों रुपये, 1 मैच से हो सकती है 1 लाख तक की कमाई ।

         ✔  नारियल से पता चल जाता है इंसान का ब्लड ग्रुप क्या है।


2. आत्मनिर्भरता :-

आप कभी भी दूसरों पर आश्रित ना रहे क्योंकि दूसरों पर आश्रित रहने वाला व्यक्ति कभी भी खुद से कुछ नहीं कर सकता क्योंकि यदि आप दूसरों पर रहेंगे अपना जिंदगी दूसरों पर भरोसा करके जिएंगे कि वह मेरा वह यह काम कर देगा वह यह कर देगा लेकिन दुनिया में किसी के पास इतना टाइम नहीं होता कि वह अपना काम छोड़कर आपका काम करता फिरे इसलिए आत्मनिर्भर बनेंं।


3. नकारात्मकता :-

नकारात्मक विचार अपने दिमाग से निकाल दीजिए आप जितनी जल्दी इस विचारधारा को निकाल सकेंगे उतनी ही जल्दी आप अपने कार्य क्षेत्र में तरक्की करने लगेंगे।

   💥💥 Amazing trick - मोबाइल फोन को बिना हाथ लगाए करें Call और SMS, आप जो बोलेगे वो सबकुछ करेगा आपका मोबाइल फोन।

    💥💥 डीजल इंजन की कारें पेट्रोल इंजन की कारों से ज्यादा महंगी क्यों होती हैं?

आपको यह 3 बातें कैसी लगी। कमेंट करके हमें जरूर बताएं। इसी तरह की अन्य खबरों को पढ़ते रहने के लिए आप हमें 'फॉलो' कर सकते है।

3 ऐसी बातें - जो अपके जीवन को बेहतर बना सकती है। 3 ऐसी बातें - जो अपके जीवन को बेहतर बना सकती है। Reviewed by Gkonly.info on April 05, 2018 Rating: 5

thinking positive short stories in gujarati

March 23, 2018
એકવખત એક મુસાફર ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા બેઠા  ભગવત ગિતા વાંચી રહ્યો હતો. આ મુસાફરની બરાબર સામે બેઠેલો માણસ ઘણા સમયથી પોતાની સામે બેઠેલા માણસને ધ્યાનપૂર્વક ધર્મગ્રંથ વાંચતા જોઇ રહ્યો હતો.
thinking positive short stories in gujarati
thinking positive short stories in gujarati


એમનાથી ના રહેવાયું એટલે એમણે સામે બેઠેલી વ્યક્તિને કહ્યુ, " ભાઇ, હું જોઉં છું કે તમે ક્યારના આ પુસ્તક વાંચી રહ્યા છો ? " ભાગવત ગીતા વાંચી રહેલા માણસે વિનમ્રતાથી માથુ હલાવીને હા માં જવાબ આપ્યો. પ્રશ્ન પુછનારે બીજો પ્રશ્ન પુછ્યો, "આ ધર્મગ્રંથ કેટલા વર્ષો પહેલા લખાયેલો હશે ? " સામેવાળાએ ટુંકમાં ઉત્તર આપ્યો, "હજારો વર્ષ પહેલા." અને ફરીથી વાંચવાનું ચાલુ કર્યુ.
thinking positive short stories in gujarati

પ્રશ્ન પુછનારે કહ્યુ, "હજારો વર્ષ પહેલા લખાયેલા આ થોથા શું કામમાં આવવાના છે ? તમે જાણો છો આજે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયુ છે ? અને તમારા જેવા માણસો હજુ આવા જુના થોથા પકડીને વાંચ્યા રાખે છે. દિવસે અને દિવસે નવી નવી શોધો થઇ રહી છે. તમારી કલ્પનામાં ના આવે એવા અદભૂત કાર્યો વિજ્ઞાન દ્વારા થઇ રહ્યા છે. આવા જુના ધાર્મિક ચોપડાઓ વાંચવા કરતા થોડું વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરો અને એને લગતા પુસ્તકો વાંચો."

સામેની સીટ પર બેઠેલી વ્યક્તિ ધ્યાનપૂર્વક આ ભાઇની વાત સાંભળી રહી હતી. પોતાની વાતને ધ્યાનથી સાંભળતા જોયા એટલે વાત કરવાનો એનો ઉત્સાહ વધ્યો. હવે તો ડબ્બામાં બેઠેલ અન્ય વ્યક્તિઓ પણ આ મહાનુભાવની વાત સાંભળવા ઉત્સુક હતા. એમણે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, "હું વિજ્ઞાનનો પ્રોફેસર છું. કોલેજના વિદ્યાર્થીઓને ઘણા વર્ષથી વિજ્ઞાન ભણાવું છું. વિજ્ઞાન મારા લોહીના બુંદે બુંદમાં વણાઇ ગયુ છે. તમારા જેવા લોકોને વિજ્ઞાનને બદલે આવા બીનજરૂરી ધાર્મીક પુસ્તકોમાં રસ લેતા જોઉં ત્યારે મારુ લોહી બળી જાય છે."

વાત વાતમાં લાસ્ટ સ્ટેશન આવી ગયું. ગીતા પુસ્તક વાંચી રહેલા ભાઇએ પુસ્તકને બંધ કરીને પોતાની બેગમાં મુક્યુ. વિજ્ઞાનના પ્રોફેસરે નીચે ઉતરતી વખતે ગીતા ગ્રંથ વાંચી રહેલ વ્યક્તિને એનું નામ પુછ્યુ. એટલે એમણે મધુર સ્મિત આપીને કહ્યુ, "મહાશય, મારુ નામ થોમસ આલ્વા એડીસન છે."જવાબ સાંભળીને અત્યાર સુધી વિજ્ઞાનની વાતો કરનારા પ્રોફેસરનું મોઢુ સીવાઇ ગયુ કારણકે દુનિયાને સૌથી વધુ વૈજ્ઞાનિક શોધોની ભેટ આપનાર મહાન વૈજ્ઞાનીકને એ વિજ્ઞાન સમજાવવાનો પ્રયાસ કરતો હતો.

થોમસ આલ્વા એડીસને એ વિજ્ઞાનના પ્રોફેસરને કહ્યુ, "ભાઇ, વૈજ્ઞાનિક શોધો કરતી વખતે મળતી નિષ્ફળતા સામે ટકી રહેવાનું બળ મને આ ગીતામાંથી જ મળે છે. એ ક્યારે લખાયેલા છે એ મહત્વનું નથી પણ કેવું પ્રેરક કામ કરે છે એ મહત્વનું છે.

એક તો ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા અને બીજુ કે થોડીઘણી સમજ આવી જાય એટલે ગીતા તથા ધાર્મિકગ્રંથોની ટીકા કરવાનું કામ ન કરવું નહીતર વિદ્વતા દેખાડવાની આતુરતા આપણી મુર્ખામી સાબિત કરી દેશે.👌🙏😊👍

આવી વધારે સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 👇👇👇
thinking positive short stories in gujarati
thinking positive short stories in gujarati thinking positive short stories in gujarati Reviewed by Gkonly.info on March 23, 2018 Rating: 5

Thinking Positive _ Gujarati story JUST 1 MINUTES

February 26, 2018
♡"એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા.

સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો.

બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા.

એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે.

સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.

થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ. સંते જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે.

પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તેમ નહોતા.

સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.

થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.

સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ?

એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ: ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે?

પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારી નો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.

મારી *માં* મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં પાણી ભરીને લાવી 'તી.

ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી *માં* ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!

_*કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય, એની એક બીજી બાજુ પણ હોય*_

*THINK POSITIVE*

કોઈના વિશે કંઈ પણ *જજમેન્ટ * લેતા પહેલા _*100 વાર વીચારવુ.  $_
🙏

મિત્રો સ્ટોરી ગમી હોય તો ... પ્લીઝ તમારાં મિત્રો ને શેર કરજો
અને કોમેન્ટ જરુર આપજો 
Thinking Positive _ Gujarati story JUST 1 MINUTES Thinking Positive _ Gujarati story JUST 1 MINUTES Reviewed by Gkonly.info on February 26, 2018 Rating: 5
Powered by Blogger.